વાઈરલ વાત

સ્પાઈસજેટના પાયલોટની રૂટીન જાણકારી દેવાની આ અદા તમને પણ પસંદ આવશે

હવાઈયાત્રા દરમ્યાન વિમાનમાં થતી ઘોષણા મજેદાર નથી હોતી, હંમેશા રૂટીન અને એક સમાન જ હોય છે. પરંતુ દિલ્હી થી શ્રીનગર જતી સ્પાઈસજેટના પાયલોટની આ ઘોષણા ખૂબ મજેદાર રહી, અને લોકોને પરંદ પણ આવી રહી છે.

આ ઘોષણાનો વિડીયો બનાવી ટ્વીટર પર @Eespita નામના એકાઉન્ટ થી અપલો કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધી દોઢ લાખ લોકોએ જોય છે અને હજી પણ સંખ્યા વધી જ રહી છે.

આપ પણ આ અંદાજ જરૂર નિહાળો અને કંટાળાજનક મુસાફરીને રસપ્રદ બનાવતો આ અંદાજ આપને પસંદ આવ્યો હોય તો આપનું મંતવ્ય અવશ્ય જણાવો.

https://twitter.com/eepsita/status/1603636795614593024?s=61&t=VxzuUmy61RhLl2hziL4-OQ