ખેલકુદની વાત

FIFA football માં મોરોક્કોની જીત પછી બેલ્જીયમમાં હુલ્લડો થયા

FIFA football વર્લ્ડ કપમાં મોરક્કોએ બેલ્જીયમને હરાવ્યા પછી બેલ્જીયમની રાજધાની બ્રસેલ્સ અને અન્ય શહેરોમાં વસતા મોરક્કોવાસીઓ રસ્તા પર ઉતારી આવી ઉજવણી કરવા લાગ્યા હતા,

બેલ્જીયમમાં ખૂબ મોટા પ્રમાણમાં મોરોક્કો મૂળના લોકો વસે છે, તેમના દ્વારા થઈ રહેલી જીતની ઉજવણી થોડા જ સમયમાં હુલ્લડોમાં ફેરવાઈ ગઈ હતા અને લોકો ધમાલે ચડી ગયા હતા, ટોળીઓને કાબુ કરવા પોલીસબળો તાત્કાલિક ધોરણે કડક પગલા ભર્યા હતા.

FIFA football વર્લ્ડ કપમાં બેલ્જીય પર મોરોક્કોની જીતની ઉજવણી બેલ્જીમના શહેરોમાં હુલ્લડો થી થઈ

Read more: FIFA football માં મોરોક્કોની જીત પછી બેલ્જીયમમાં હુલ્લડો થયા