રાજકીય વાત

કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ના પરિણામ બાબતે શું કરી આગાહી?

કેજરીવાલે આજ રોજ ગુજરાત ચૂંટણીના પરિણામ બાબતે ભવિષ્યવાણી કરતા કહ્યુ કે “ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે”